#J&K /સુરક્ષાદળોએ આતંકીઓને લીધા ઘેરામાં, એક આતંકવાદી ઠાર
ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે શ્રીનગરના હરવાનમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં તેમણે એક આતંકીને ઠાર કર્યો છે. આ સર્ચ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે બાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે એક આતંકીને ઠાર કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસે તેના નિવેદનમાં કહ્યું છે કે […]