૪ જાન્યુઆરી ૨૦૨૫
# Tags

યુક્રેનનાં મિસાઈલ હુમલાથી પુતિન વિફર્યા; અણુશસ્ત્રનાં ઉપયોગની ધમકીથી વિશ્વ યુદ્ધનાં ભણકારા

અમેરિકા દ્વારા યુક્રેનને અમેરિકન બનાવટની લાંબા અંતરની મિસાઇલ રશિયા સામે ઉપયોગ કરવાની મંજૂરી મળતા જ યુક્રેન દ્વારા રશિયામાં પહેલીવાર લાંબા અંતરની મિસાઈલ ઝીંકવામાં આવી. અમેરિકાનાં રશિયા વિરુદ્ધનાં આ પગલા બાદ પુતિને અમેરિકાને પોતાની હદમાં રહેવાની ચીમકી ઉચ્ચારતા અને જરૂર લાગ્યે પોતે અણુશસ્ત્રનો ઉપયોગ પણ કરી શકે છે તેવી ધમકી આપતા, રશિયાનાં અણુશસ્ત્રનાં ઉપયોગની નીતિનું વિસ્તરણ […]