#Vadodara / ફરી વિવાદમાં આવી MS યુનિવર્સિટી; આઉટસોર્સિંગ મામલે હોબાળાનો અંદેશો
#Vadodara / MS University in controversy again; Outsourcing issue expected વડોદરની MS યુનિવર્સિટી અને વિવદને જૂનો નાતો હોય તેવી રીતે કોઇને કોઇ કારણે વિવાદ ઉભા થાય જ કરે છે. ક્યારેક વિદ્યાર્થી મામલે તો ક્યારેક ફેક્લટી કે હોસ્ટેલ કે અન્ય અનેક મામલે ભૂતકાળમાં MS યુનિવર્સિટીનું નામ સમાચારોમાં ગુંજતુ રહ્યું છે. થોડા દિવસની શાંતી પછી ફરી MS […]