૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags

ગાંધીનગર: સેકટર 28ના બગીચામાં ખેલાયો ખૂની ખેલ

ગાંધીનગર: સેકટર 28ના બગીચામાં ટ્રેનમાં બેસવા મુદ્દે થઈ મારામારી. ટ્રેન ચાલકે ધક્કા-મુક્કી વચ્ચે ટ્રેન ચલાવતા બાળક પડી જતાં મામલો ગરમાયો. ટ્રેન ચાલકે અમદાવાદના બે સહેલાણીને છરીના ઘા માર્યા. જુહાપુરા ખાતેથી ગાંધીનગર સેકટર 28 બગીચામાં ફરવા આવેલા 16 જેટલા સહેલાણી પૈકી 2 પર હુમલો થયો. #Gandhinagar #murderous_game #garden #Sector28