#OMG! / આ છે 100 કરોડની દુર્લભ કારની ખાસિયતો, જાણીલો કોની હેસિયત છે આ કાર ચલાવાની
Audi A9 Chameleon તેની શાનદાર સ્પીડ અને આધુનિક સુવિધાઓ માટે જાણીતી છે. આ કારમાં 4.0 લીટર V8 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે મહત્તમ 600 HP પાવર જનરેટ કરે છે. આ કારના મોડલમાં માત્ર બે દરવાજા છે. એ પણ નોંધવા જેવી વાત એ છે કે આ 5 મીટર લાંબી કૂપ પ્રકારની કાર છે. તેની બોડી […]