૪ જાન્યુઆરી ૨૦૨૫
# Tags

ઉદ્યોગપતિને ત્યાં પડ્યા ITનાં દરોડા, ચાલું રેડ દરમિયાન પૂર્વ સાંસદ કેમ સ્થળ અંદર પ્રવેશી ગયા ?

શું કોઇ સાંસદ કે પૂર્વ સાંસદ કે કોઇ નેતાનાં સગા-વહાલાને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડે તો સાંસદ કે પૂર્વ સાંસદ કે કોઇ નેતા દરોડાના સ્થળ પર જઈ શકે? સામાન્ચ લોકો કે વિશેષ લોકો હોય કાયદા અને નિયમ પ્રમાણે તો ઇન્કમટેક્સની રેડ દરમિયાન કોઈપણ વ્યક્તિ રેડની જગ્યામાં અંદર પ્રવેશી શકતો ન હોય ત્યારે આ નેતાજી કેમ અંદર ચાલ્યા ગયા ?  શું આ ચેસ્ટા  ઇન્કમટેક્સનાં કોઇ લોચાને દબાવી કે મામલાને પતાવી દેવા માટે કરવામાં આવી છે?