૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags

બાપુએ ફરી આળસ મરડી; પ્રજા શકિત ડેમોક્રેટિક પાર્ટીની કરી રચના, 22મીએ શક્તિ પ્રદર્શન

ગુજરાતનાં રાજકારણમાં જો કોઈને ફિનિક્સ પક્ષીની ઉપમા આપવી હોય તે તેના માટે બાપુ એટલે કે શંકરસિંહ વાધેલાથી ઉત્તમ કોઈ ન કહેવાય. ગુજરાતના રાજકારણનાં જૂના જોગી ગણાતા અને બાપુના હુલામણા નામે ઓળખાતા શંકરસિંહ વાઘેલાએ ફરી એક વખત આળસ મરડી બેઠા થયાનાં સંકેતો આપ્યા છે. બાપુએ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું ગઠન કર્યું છે. ગુજરાતના યુવાનો અને ખેડુતોના […]