#Healthy Food / પાલક સાથે કદી ન લેવી જોઈએ આ 3 વસ્તુ, સ્વાસ્થ્ય માટે છે હાનીકારક
પાલક સાથે આ 3 ફૂડનું કોમ્બિનેશન તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે, પાલક સાથે આ ખોરાક ટાળોઃ પનીર સાથે પાલકનું સેવન કરવાથી શરીરને કોઈ પોષક તત્વો નથી મળતા. પાલક પનીર ખોટો ખોરાક કોમ્બો કહી શકાય. પાલક સાથેના આ ખાદ્યપદાર્થોને ટાળોઃ ન્યુટ્રિશનિસ્ટના મતે બટાકા અથવા મકાઈ સાથે પાલકનું સેવન કરો પાલક સાથેના આ ખાદ્યપદાર્થોને ટાળોઃ પાલક એક […]