#Delhi/ પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ, તીવ્ર અવાજ અને ધૂમાડાથી લોકોમાં ભય
રાજધાની દિલ્હીમાં ફરી એક વખત વિસ્ફોટ થયો. બ્લાસ્ટ દિલ્હીનાં પ્રશાંત વિહાર વિસ્તારમાં થયો. પહેલા પણ દિલ્હીનાં રોહિણીમાં CRPF સ્કૂલની બહાર વિસ્ફોટ થયો હતો. દિલ્હીમાં વિસ્ફોટનાં જોરદાર અવાજ સાથે ધૂમાડોનાં ગોટેગોટા ઉમળતા લોકોમાં ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે.