૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags

#Health / Skin care : 30 પર પહોંચી ગયા છો, તો આ 5 ટિપ્સ તમારી યુવાની અંકબંધ રાખશે

વધતી ઉંમર સાથે ત્વચાની સમસ્યાઓથી બચવા માટે નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી આ ટિપ્સને ધ્યાનમાં રાખો અને તમારી ઉમરનો થંભાવી દો….. 30 વર્ષની ઉંમર પછી ત્વચાને વધારાની સંભાળની જરૂર પડે છે. જો તમે આમ ન કરો, તો તમારે સમય પહેલા ત્વચામાં તે ફેરફારો જોવા પડશે, જે 40-45 વર્ષની ઉંમરે દેખાય છે. આવી સ્થિતિમાં, ઉંમરના આ તબક્કામાં […]