
BJP અન્ય ભાષાભાષી સેલ દ્વારા સમારોહ યોજાયો સ્નેહમિલન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા હાજર બિહારના કેબિનેટ મંત્રી, રાજ્યસભાના સાંસદ હાજર રહ્યા અંકલેશ્વર-ભરૂચના ધારાસભ્યો હાજર રહ્યા રાજપીપલા ચોકડી નજીક મીઠા ફેક્ટરી પાસે કાર્યક્રમનું આયોજન મોટી સંખ્યામાં બિહારના લોકો ઉપસ્થિત રહ્યા
રાજીવ ગુપ્તા, બિહાર ભાજપ બિઝનેસ સેલ કન્વીનર પ્રફુલ પાનશેરીયા, શિક્ષણ મંત્રી

