
5 વર્ષથી પરેશાન ખેડૂતની જમીનને પોલીસે પરત અપાવી ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા ખેડૂત જયસુખ સોલંકી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ SPસંજય ખરાતને પાઠવ્યા અભિનંદન ખેડૂત પરિવારે પોલીસ વડા વિકાસ સહાયનો આભાર માન્યો
અમરેલી એસ.પી. સંજય ખરાતની સરહનીય કામગીરીઓ ઉડીને આંખે વળગી……… ધારીના ઝર ગામના 5 વર્ષથી પરેશાન ખેડૂતને જમીન અમરેલી પોલીસે પરત અપાવી…….. સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ અન્વયે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા ખેડૂત જયસુખ સોલંકી…… ખેડૂત સંગાથે અમરેલી એસ.પી. સંજય ખરાતે ગૃહમંત્રી સંઘવી સમક્ષ વિગતો વર્ણવી……..
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમરેલી એસ.પી. સંજય ખરાતને પાઠવ્યા અભિનંદન…….. અમરેલી પોલીસ તંત્રની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ કામગીરીને બિરદાવતા ગૃહમંત્રી હર્ષ સંઘવી………. ગૃહમંત્રી સાથે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનો આભાર વ્યક્ત કરતા ખેડૂત પરિવાર……..