
પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર હતો….કોઠારા પોલીસે ફરાર કેદી મુસ્તાક સુમરાને ઝડપી પાડ્યો…દોઢ વર્ષથી ફરાર આરોપી પર ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું….કોઠારા, ભુજ, વાયોર અને જખૌ પોલીસ મથકે કેદી વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે….કોઠારા પોલીસે બાતમીના આધારે અબડાસાના ધુવઈ અને છછી ગામની સીમ વચ્ચેના ઘેટાં બકરાના વાળામાં કેદીને પકડી પાડ્યો…પોલીસે આરોપીને ઝડપી પાલારા જેલમાં મોકલી આપ્યો….

કચ્છમાં NDPSના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર હતો ફરાર કોઠારા પોલીસે ફરાર કેદી મુસ્તાક સુમરાને ઝડપ્યો દોઢ વર્ષથી ફરાર આરોપી પર ઇનામ જાહેર કરાયું હતું પોલીસે આરોપીને ઝડપી પાલારા જેલ મોકલી આપ્યો
કોઠારા પોલીસની સરાહનીય કામગીરી પાલારા ખાસ જેલમાંથી NDPS ના ગુનાના કાચા કામ વચગાળા જામીન ફરારી ઈનામી કેદીને કોઠારા પોલીસે પકડી પાડ્યો છેલ્લા દોઢ વર્ષથી મુસ્તાક અલીમામદ સુમરા નામનો કેદી હતો ફરાર કોઠારા, ભુજ, વાયોર અને જખૌ પોલીસ મથકે કેદી વિરુદ્ધ અનેક ગુન્હાઓ નોંધાયેલા છે કોઠારા પોલીસે બાતમીના આધારે અબડાસાના ધુવઈ અને છછી ગામની સીમ વચ્ચેના ઘેટાં બકરાના વાળામાં કેદીને પકડી પાડ્યો કોઠારા પોલીસે કેદીને યોગ્ય પોલીસ જાપ્તા સાથે પાલારા જેલ ખાતે મોકલી દીધો