
હિટવેવની સ્થિતિ લઈને હાલ પુરતી શારીરિક કસોટી મોકુફ ઉમેદવારોની સલામતીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
આગામી દિવસોમાં નવી તારીખ નક્કી કરી જાણ કરાશે
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જીઆરડી, એસઆરડી મહિલા સભ્યોની ભરતી પ્રકિયા મોકૂફહિટવેવની સ્થિતિ લઈને હાલ પુરતી શારીરિક કસોટી મોકુફ રાખીઉમેદવારોની સલામતીને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસવડાએ નિર્ણય લીધોઆગામી દિવસોમાં નવી તારીખ નક્કી કરી ઉમેદવારોને જાણ કરવામાં આવશે