
ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ક્ષેત્ર નબળું પડ્યું સરકારના ગુણોત્સવમાં પણ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો
ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ ગુજરાતની શાળાઓમાં ઓરડાની પણ મોટા પ્રમાણમાં ઘટ
શિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર શિક્ષક વગરની શાળા અને શાળા વગરનું ગામ એ ગુજરાત ભાજપનું મોડલ
ડો. મનીષ દોશી, મુખ્ય પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ

