
ખંભાળિયા કલેકટર કચેરીએ આવેદનપત્ર અપાયું કર્મચારીઓ તથા સંચાલકો પહોંચ્યા કલેકટર કચેરીએ PM પોષણનું ગુજરાતમાં NGO કરણ ના થાય તેવી માંગ 12 માસનું વેતન ચૂકવવાની પણ માંગ કરાઈ પગાર વધારો,કાયમી નોકરીમાં ગણવા બાબતે આવેદન અપાયું આવેદનપત્ર આપી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી બહોળી સંખ્યામાં કર્મચારીઓ આવેદનપત્ર આવી માંગ કરી
દ્વારકા જિલ્લાના મધ્યાહન ભોજન વિભાગના કર્મચારીઓ/ સંચાલકો પહોચ્યા કલેકટર કચેરીએ આવેદન આપવા.. પી.એમ પોષણ નું ગુજરાતમાં એન જી ઓ કરણ ના થાય તેવી માંગ સાથે આવેદન અપાયું.. સંચાલક રસોયા અને મદદનીશ ને 12 માસનું વેતન ચૂકવવાની પણ માંગ કરાઈ.. તેમના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી પગાર વધારો, કાયમી નોકરીમાં ગણવા ,કામગીરીનો સમયગાળો ધ્યાનમાં લેવો વિગેરે બાબતે આવેદનપત્ર આપી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી.. બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહી પોતાની પડતર માંગણીઓને લઈને આવેદન પાઠવ્યું..