
લાપાળા ડુંગર-જીકીયાળી સુધી રોડ બનાવાશે રૂ 7.17 કરોડનાં રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું ધારાસભ્ય જે.વી. કાકડીયાના હસ્તે ખાતમુહૂર્ત આ તકે જિલ્લા પંચાયતનાં પૂર્વ ચેરમેન હાજર રહ્યા જિલ્લા ભાજપ મંત્રી, તાલુકા પંચાયત પ્રમુખ હાજર રહ્યા
ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, તાલુકા પંચાયત સદસ્ય હાજર રહ્યા