
ઈનકમ ટેક્સે આસિફ શેખ નામના વ્યક્તિને કુલ 3 જેટલી નોટિસ ફટકારી….ચા ની દુકાનમાં કામ કરતા યુવકનો માત્ર 10 હજાર રૂપિયા જેટલો જ પગાર છે…ત્યારે 115 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતા યુવક અને તેનો પરિવાર ચિંતામાં મુકાયો…યુવકના બેન્ક એકાઉન્ટમાં પણ માત્ર 492 રૂપિયા જેટલી જ મૂડી છે…આસિફ શેખ નામના યુવકને નોટિસ ફટકારવામાં આવતા યુવકે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી….