
ચલાલા નજીક ખાનગી બસ પલટી જતાં અકસ્માત ઊના-અમદાવાદ જતી બસને નડ્યો અકસ્માત બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત બસમાં સવાર મુસાફરોને નાના-મોટી ઇજાઓ પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી અકસ્માતને લઈને રોડ પર ટ્રાફિક જામ સર્જાયો 16 જેટલા ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
સ્થાનિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ