
જુનાગઢમાં યુવકે જીવન ટૂંકાવ્યું હોવાનો મામલો વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો હતો આપઘાત પરિવારજન અને ખાંટ રાજપુત સમાજ દ્વારા આવેદન આરોપીઓને પકડવાની માગ સાથે SPને આવેદન

રાજેશ લાલકીયા નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેને લઈ પરિવારજનો અને ખાંટ રાજપૂત સમાજ દ્વારા વ્યાજખોરોની તાકીદે ધરપકડ થાય અને કડક કાર્યવાહી થાય તેવી રજુઆત એસપીને રજૂઆત કરાઇ છે. ત્યારે ઘટનાને એક અઠવાડિયું વીતવા છતાં પોલીસ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે.