
અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત અન્ય એક ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો ટ્રક ચાલક ટ્રક મૂકી થયો ફરાર લીમડી પોલીસે કાર્યવાહી હાથ ધરી
દાહોદ દેપાડા નજીક સર્જાયો અકસ્માત રેતી ભરેલા ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત બાઈક સવાર એક વ્યક્તિ નું મોત નીપજ્યું અન્ય એક વ્યક્તિ ને ઇજાઓ થતા હોસ્પિટલ ખાતે ખસેડાયો ટ્રક ચાલક ટ્રક મૂકી થયા ફરાર લીમડી પોલીસે કાર્યવાહી હાથ ધરી
