

સવા કરોડથી વધુની ચોરી કરી પલાયન પરિવારજનો લગ્નમાં જતાં બંધ મકાનને નિશાન બનાવ્યું 60 તોલા સોનુ, 500 ગ્રામ ચાંદીના સિક્કા લઈ ફરાર 70 લાખથી વધુની રોકડ લઈ ઇસમો ફરાર કપડવંજ રોડ પર SRP કેમ્પ સામે પ્રભુકૃપા સોસાયટીમાં ચોરી ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ