
હાથીની અંબાડી પર સંવિધાન અને બાબા સાહેબની પ્રતિમા રખાશે. બાબા સાહેબના પૌત્ર ભીમરાવ યશવંત આંબેડકર પધારશે. આશરે 4 હજારથી વધુ લોકો રેલીમાં જોડાશે. જેમાં 108 અને મેડિકલ ટીમ હાજર રહેશે. મહારેલીને લઈ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, સાણંદ મુક્તિ ધામ સામે આવેલ જાદવ ફાર્મમાં ભીમ ગરબા યોજાશે. જેમાં ખુશ્બુ આસોડીયા તથા કલાકાર ધવલ બારોટ એવમ કાજલ મહેરિયા ગરબાની રમઝટ બોલાવશે.
બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી સાણંદ ખાતે મહારેલીનું આયોજન હાથીની અંબાડી પર સંવિધાન યાત્રા નીકળશે
