
ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું કોઈ ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સરકારી કચેરીઓમાં બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ નેશનલ હાઈવે પોપટપરા, રામચોક સહિતના વિસ્તારોમાં રેલી યોજાઈ ડો. આંબેડકરની પ્રતિમાને શહેરીજનોએ ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી