
આમોદ નગર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો….ડોક્ટરો સહીત મેડિકલ ટિમ જરૂરી દવાઓ તેમજ આરોગ્ય લક્ષી તપાસની સાધન સામગ્રી સાથે ખડે પગે રહી સેવા આપી હતી…
આમોદમાં આંબેડકર જયંતિ નિમિત્તે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો મોટી સંખ્યામાં લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો
ભરૂચ જિલ્લા ના આમોદ મા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો..
આમોદ નગર સહિત ગ્રામ્ય વિસ્તાર ના લોકો એ મેડિકલ કેમ્પ નો લાભ લીધો.
આમોદ મા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત તિલક મેદાન વિસ્તાર ના વેરાહી માતાજી ના સાનિધ્ય મા આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પ યોજાયો હતો. આમોદ નગર સહિત ગ્રામ્ય વિસ્તાર ના લોકો એ મોટી સંખ્યા મા લાભ લીધો હતો.ડોક્ટરો સહિત મેડિકલ ટીમ સવાર ના ૧૦ વાગ્યાં થી ૦૨વાગ્યાં સુધી જરૂરી દવાઓ તેમજ આરોગ્ય લક્ષી તપાસ ની સાધન સામગ્રી સાથે ખડે પગે રહી સેવા આપી હતી.ધર્મ સાથે લોક સેવા મા અગ્રેસર એવા આમોદ વિશ્વ હિન્દૂ પરિસદ ના હોદ્દેદારો અને કાર્યક્રતાઓ એ ખાસ આરોગ્યલક્ષી કેમ્પ ના સ્થરે હાજર રહી લોક સેવા પુરી પાડી હતી…
