
સંતરામપુર નગર તેમજ ગ્રામ વિસ્તારમાં MGVCL દ્વારા પોતાની મનમાની કરી એજન્સી દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવેલ છે…ગ્રામ્ય વિસ્તારની પ્રજાજનો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો…અગાઉ પણ અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટરને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો…
મહીસાગરના સંતરામપુરમાં સ્માર્ટ મીટરનો વિરોધ સ્માર્ટ મીટર લગાવતા લોકોએ વિરોધ નોંધાવ્યો જાણ વગર જ સ્માર્ટ મીટર લગાવતા હોવાનો આક્ષેપ