
કડાણા તાલુકાના ધોળીગાંટી ગામ પાસેની ઘટના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર કેનાલમાં ખાબક્યું ડમ્પર કેનાલમાં ખાબકતા ડ્રાઈવર સહીત અન્ય એકને ઈજા ગ્રામજનો દ્વારા ડમ્પરમાં સવાર 2 લોકોને બચાવી લેવાયા
મહીસાગર : સુજલામ સુફલામ કેનાલ માં ડમ્પર ખાબકયું 2 ને ઇજા કડાણા તાલુકા ના ધોળીગાંટી ગામ પાસે ની ઘટના ડમ્પર ચાલક દ્વારા સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા ગાડી કેનાલ માં ખાબકી રેતી ભેરલી ગાડી કેનાલ માં ખાબકતા ડ્રાઇવર સહિત અન્ય એક ને ઇજા ગામ લોકો દ્વારા ગાડી માં સવાર 2 લોકો ને બચાવી લેવાયા ડમ્પર ચાલક સહિત અન્ય 1 નો આબાદ બચાવ કોઈ જાનહાની નહિ