


વિશ્વ ઉમિયાધામ દ્વારા જ્ઞાનયજ્ઞનું આયોજન કથાકાર રાજેન્દ્ર પ્રસાદના મુખેથી જ્ઞાનયજ્ઞની શરૂઆત મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટ ખાતે આયોજન શહેરમાં ભવ્ય પોથીયાત્રા નીકળી પોથીયાત્રામાં હજારો ભક્તો જોડાયા પોથીયાત્રામાં 500થી વધુ બહેનો જવારા સાથે જોડાઇ માં ઉમિયાના દિવ્યરથનું પણ પરિભ્રમણ કરાયું

