
20 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાશે મોડાસા વાસીઓની આતુરતાનો આવશે અંત વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે મુખ્યમંત્રીના આગમનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ
મોડાસાના નવીન આઇકોનિક બસપોર્ટનું 20 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન… મોડાસા વાસીઓની આતુરતાનો આવશે અંત : મોડાસાના નવીન બાસપોર્ટનું 20 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન : જિલ્લાના વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કાર્યો મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 20 એપ્રિલે અરવલ્લી માં મોડાસા ખાતે બસપોર્ટ નું કરી શકે છે લોકાર્પણ જિલ્લા માં વિવિધ વિકાસ ના કામો ના પણ લોકાર્પણ મુખ્યમંત્રી ના આગમન ને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ