
રાજકોટ જિલ્લા નાં ધોરાજી માં જુનાગઢ રોડ રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ ની કામગીરી લઈને ડાઈવરજન કરવામાં આવ્યું છે
તેણે કારણે તમામ વાહનો જામનગર થી જુનાગઢ તરફ જવા માટે વાહનો જમનાવડ રોડ પર થી પસાર થાય છે
ત્યારે આજરોજ જમનાવડ રોડ રેલવે ફાટક થી લાંબી લાઈનો નાનાં મોટાં વાહનો ની લાગી હતી
અને ટ્રાફીક જામ સર્જાયો હતો જેમાં એક કિલોમીટર જેટલો ટ્રાફિક જામ જોવા મળેલ