

મગરવાડા ગામ ખાતે વડવાઓ ના સમય થી એવુ કર્વટુ કરવામા આવે છે તેને વર્ષો વર્ષ કરવુ જ પડે છે આ કર્વટુ મગરવાડાના ગામ ના ઠાકોર સમાજ દ્વારા કાઠવામા આવે છે આ કર્વટુ ઠાકોર સમાજની કુળદેવી બહુચર માં નુ કાઠવા મા આવતુ હોય ઠાકોર સમાજ ના યુવનો અલગ અલગ વેશભૂષા ધારણ કરી માતાજી ને રિજવતા હોય છે જો આ કર્વટુ કોઈ કારણો સર બંધ રાખવામાં આવ્યું હોય તો ઠાકોર સમાજ મા જાણે માતાજી નો પ્રકોપ ચાલુ થયો હોય એ રિતે માણસો અને પશુઓ મા બીમારી આવતી હોય છે તો આ માતાજી નુ કર્વટુ દર વર્ષે હોળીના દિવસે કરવામાં આવે છે જો કોઈ મગરવાડા ઠાકોર સમાજ મા કોઈ મૂત્યુ પામ્યૂ હોય તો એક મહીના પસી કર્વટુ કરવુ પડતુ હોય છે કર્વટુ કરીને માતાજી ને પ્રાર્થના અર્ચના અને જગત કલ્યાણ માટે લોકો માતાજી ને પ્રાર્થના કરતા હોય છે
