
સુપાસી ગામે કપડાં ધોવાના રૂપિયાની બાબતે હત્યા મંડપનું કાપડ ધોવાનું કામ કરનાર યુવકની હત્યા 15 હજાર રૂપિયાની લેતી દેતી મામલે હત્યા થઈ છરીના ઘા ઝીંકી હત્યા કરી ચાર ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને દબોચિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી
