
સલમાન ખાનને મળેલી ધમકીનો મામલોમેસેજ કરનારો વડોદરાનો યુવક નીકળ્યોધમકી આપનારના ઘરે મુંબઈ પોલીસ પહોંચી આરોપી અસ્થિર મગજનો હોવાનો ખુલાસો

વાઘોડિયા તાલુકાના રવાલ ગામના યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે મુંબઈ પોલીસ અત્રે દોડી આવી હતી અને પૂછપરછ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવક માનસિક રીતે સ્વસ્થ હોવાનું બહાર આવ્યું છે.