
સુત્રાપાડાના મોરાસા ગામેથી દીપડો અને બે બચ્ચા પાંજરે પુરાયા 13 તારીખે રાત્રિના ત્રણ વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો વન વિભાગ દ્વારા અલગ અલગ પાંજરાઓ ગોઠવ્યા હતા બાળકનો મૃતદેહ પણ મળ્યો હતો તે જગ્યા નજીકથી દીપડો અને બે બચ્ચા પાંજરે પુરાયો વન વિભાગે તેના નમુના લઈ માનવ ભક્ષી છે કે નહીં તેના માટે FSLમા મોકલાશે