
સુરતમાં ઓલપાડ સ્ટેટ હાઇવે-65 પર અકસ્માત ગતરોજ લોકાર્પણ કરાયેલા બ્રિજ પર અકસ્માત બાઇક સવાર દંપતીને પિકઅપ વાહને ટક્કર મારી ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ ખસેડાયા ટૂંકી સારવાર દરમિયાન પતિનું મોત સમગ્ર મામલે ઓલપાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી