
સુરતમાં કાપોદ્રા વિસ્તારમા હત્યાની ઘટના નશેડીને નશો કરવા પૈસા ના આપતા હત્યા કરી 17 વર્ષીય કિશોરની કરવામા આવી હત્યા પરેશ વાઘેલાને ચપ્પુ મારી મોતને ઘાટ ઉતાર્યો પ્રભુ મદ્રાસી નામના યુવકે કરી હત્યા પોલીસે આરોપીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન ખાતે પરિવારનો કલ્પાંત