
માંગરોળના કોસંબા ગામ પાસે અકસ્માત બે ટ્રેલર,એક ટ્રક અને એક લકઝરી બસ વચ્ચે અકસ્માત અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવાયા પોલીસ અને NHAI વિભાગની ટીમ સ્થળ પર પહોંચી

નેશનલ હાઈવે 48 પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો માંગરોળ ના કોસંબા ગામ પાસે એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો બે ટ્રેલર,એક ટ્રક અને એક લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ, અન્ય લોકોને સામાન્ય ઈજાઓ થઈ 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાઈવે પર તરફ જામ થયો સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગ ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અકસ્માતગ્રસ્ત વાહનો હાઈવે ની સાઇડ કરી હાઈવે ખુલ્લો કરાવ્યો
