

28 લાખમાં તૈયાર રિંગનું પાલિકાના પ્રમુખ દ્વારા લોકાર્પણ દેવજીપુરા ખાતે ખજૂરાહ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રિંગ તૈયાર
ક્રિકેટ રમવા માટે તેમજ સ્કેટિંગ માટે રિંગનું લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ હાજર
વિવિધ સમિતિઓના અધ્યક્ષો તેમજ નગર સેવકો હાજર રહ્યા
