
હિંમતનગરમાં પોલીસે રીક્ષા ચાલકને માર માર્યો પેસેન્જર ભરવા બાબતે રીક્ષા ચાલકને માર માર્યો માર માર્યા બાદ રીક્ષા ચાલક યુવકની તબિયત લથડી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
હિંમતનગરના RTO કચેરી પાસેની ઘટના પોલીસે રીક્ષા ચાલકને ઢોર માર માર્યો પેસેન્જર ભરવા બાબતે પોલીસે રીક્ષા ચાલકને માર માર્યો પોલીસે પૈસાની માંગણી કરી, પૈસા ન આપતા માર માર્યાનો આક્ષેપ માર માર્યા બાદ રીક્ષા ચાલક યુવકની તબિયત લથડી રીક્ષા ચાલક યુવાનને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયો પોલીસની દબંગગીરી સામે પરિવારમાં રોષ
સાબરકાંઠાના હિંમતનગરના RTO કચેરી પાસે પોલીસ રીક્ષા ચાલકને ઢોર માર માર્યો…પેસેન્જર ભરવા બાબતે પોલીસ રીક્ષા ચાલકને માર માર્યો…પોલીસે પૈસાની માંગણી કરી રીક્ષા ચાલકે પૈસા ન આપતા માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો…માર માર્યા બાદ રીક્ષા ચાલક યુવકની તબિયત લથડી…યુવાનને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયો….પોલીસની દબંગગીરી સામે પરિવારમાં રોષ જોવા મળ્યો….