
વાણી કપૂર આજે ઇન્ડસ્ટ્રીમાં જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેને અનેક સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું છે. વાણી માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેના ડાન્સ માટે પણ પ્રખ્યાત છે. વાણી કપૂરના પરિવાર વિશે જાણો
અજય દેવગનની ‘રેડ 2’ 1 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું, જે લોકોને ખૂબ ગમ્યું છે. જોકે, આ વખતે ફિલ્મમાં ઇલિયાના ડી’ક્રુઝની જગ્યાએ વાણી કપૂરને લેવામાં આવી છે, તો આજે આપણે વાણી કપૂરના પરિવાર વિશે વાત કરીએ.